ખરાબ દિવસ

ફેબ્રુવારી 28, 2007

ગઈ કાલથી મારી ઓફીસમાં ગૂગલની દરેક સર્વીસ જેમાં લોગ ઈન કરવુ જરૂરી છે તે બધી બંધ કરી દિધી છે , જી-મેલ પણ , જેના લીધે મારો બ્લોગ પણ બંધ થઈ ગયો માટે હવે મારે અહિંયા જ મારો બ્લોગ ચાલુ કરવો પડ્યો.

Advertisements

ભાયંદર જૈન સમાજ

જુલાઇ 28, 2006

મારે ભાયંદર જૈન સમાજ અને ખાસ કરીને મુમુક્ષુ સમાજ માટે એક બ્લોગ ચાલુ કરવો છે , જેમાં એના વીશે ની રોજની જાણકારી અને થોડા ઘણા સમાચારો પણ આપી શકુ વીચારુ છુ કે સોમવારથી જ ચાલુ કરુ , કાલીંદી જોડેથી થોડી માહીતી લેવી પડશે અને પછીથી જ શરુ કરી શકાશે એવુ મને લાગે છે.

26/7

જુલાઇ 26, 2006

આજે 26 જુલાઈ છે, ગયા વરસે આજ દિવસે મુંબઈમાં વરસાદે કાળો કેર વર્તાવ્યો હતો, આજ દિવસે ક્રેશાનો 4થો જન્મદિવસ છે, ગયા વરસે તો આ દિવસોમાં હું મારા પેટના ઓપરેશનથી રીકવર થઈ રહ્યો હતો, પુરા 2 મહીનાની રજા પછી ઓગસ્ટ ની 8 તારીખથી ફરી ઓફીસ ચાલૂ કર્યુ હતુ , અને હા બીજી પણ એક વાત …એ કે 2004 માં પણ આ જ દીવસે ખુબ જ વરસાદ પડ્યો હતો…માટે મારા ઘરવાળા કએ છે કે ક્રેશાના જન્મદિવસે ખુબ જ વરસાદ પડે ચે જોઈએ આ વખતે શુ થાય છે

Hello world!

જાન્યુઆરી 30, 2006

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!

મારુ કામ

ડિસેમ્બર 1, 2005


હાય આજે હું મારા કામ વિશે થોડુ લખીશ, હું ટીવી ચેનલમાં કામ કરુ છું મારી ચેનલ નુ નામ તો નહી કહુ પણ એટલુ જરૂર કહીશ કે મારી ચેનલ ઘણી જ લોક્પ્રિય ચેનલ છે અને એ પણ જણાવી દઉં કે એક મ્યુજિક ચેનલ છે અને આ જે રૂમ તમે જોઇ રહ્યા છો તે તેનો ટ્રાંશમીશન રૂમ છે ચેનલ નુ ટેલીકાસ્ટ બેકોંક થી થાય છે, કામ ઘણુ જ જવાબદારી વાળુ છે પણ કયા કામ તે હોતી નથી,કામ કરવાની ખુબ જ મજા આવે છે મારી પાછળ તમે પ્લેબેક કરવાનો સેટ અપ જોઇ શકો છો, ત્યાંથી જ દરેક પ્રોગ્રામનુ પ્રસારણ થાય છે, જે આખી દુનીયામા જોઇ શકાય છે,બસ આજે આટલુ જ બાકિ ફરી ક્યારેક …..